પોસ્ટ્સ

Anil Kapoor Reveals Films He Did For Money

  બોલિવૂડ એક્ટર અનિલ કપૂર અત્યાર સુધી 100થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. હાલમાં જ તેની ફિલ્મ 'Ak Vs Ak' રિલીઝ થઇ છે. આ ફિલ્મોને લઈને અનિલે ઘણા ઇન્ટરવ્યૂ કર્યા છે. હાલમાં જ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં અનિલ કપૂરે પોતાના કરિયર સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કર્યો છે. અનિલે જણાવ્યું કે તેના કરિયરના શરૂઆતના દિવસોમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે તેમણે માત્ર પૈસા માટે અમુક ફિલ્મો મજબૂરીમાં કરવી પડી હતી. કારણકે તે સમય તેનો પરિવાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. મેં માત્ર પૈસાં માટે આ ફિલ્મો સાઈન કરી હતી અનિલે કહ્યું, 'મારા કરિયરના શરૂઆતના દિવસોમાં મારો પરિવાર આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યો હતો. માટે મેં માત્ર પૈસા માટે અમુક ફિલ્મો સાઈન કરી હતી અને આ વાતનો મને કોઈ અફસોસ પણ નથી. હું તે ફિલ્મોના નામ પણ જણાવી શકું છું. ત્યારે મેં માત્ર પૈસા માટે 'અંદાજ', 'હીર રાંઝા' અને 'રૂપ કી રાની ચોરો કે રાજા'માં કામ કર્યું હતું, કારણકે મારો પરિવાર આર્થિક તંગી સામે લડી રહ્યો હતો. માટે તે દરમ્યાન ઘરના જે સભ્યને જે પણ કામ મળી રહ્યું હતું , તે કામ તેમણે કર્યું જેથ...